લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા $23$ જોડ $(46)$ છે. તેમાંથી $22$ જોડ દૈહિક રંગસૂત્ર હોય છે અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે.

દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં વધઘટને પરિણામે સર્જાતી અનિયમિતતા આનુવંશિક હોતી નથી જ્યારે લિંગી રંગસૂત્રોની અનિયમિતતા આનુવંશિકતા દર્શાવે છે.

ક્યારેક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે છે (ટ્રાયસોમી). ક્યારેક એક રંગસૂત્રની ઘટ પડે છે (મોનોસોમી).

રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નસ સિન્ડ્રોમ, ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે છે.

Similar Questions

ટર્નસ સિન્ડ્રોમ એ ......... રંગસૂત્રની ગેરહાજરી ના લીધ થાય છે.

કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ ટર્નસ સિન્ડ્રોમ $(i)$ લિંગી (2n-l)
$(Q)$ ડાઉન સિન્ડ્રોમ $(ii)$ લિંગી (2n+1)
$(R)$ ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ $(iii)$ દૈહિક (2n+1)

લેન્ગડોન ડાઉન દ્વારા દર્શાવવામાં આવેલી ખામીનું તે લક્ષણ છે.

ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........

  • [NEET 2014]

કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...